કુંવરબાઈ નું મામેરું યોજના 2026 - SC, ST, OBC દીકરીઓને 12,000 ની સહાય, ઓનલાઇન ફોર્મ ચાલુ
👇કુંવરબાઈ નું મામેરું યોજના 2026 - અણિયાદ ગામ માટે મહત્વના સમાચાર👇
અણિયાદ ગામ ની દીકરીઓ માટે ખુશી ના સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા ચાલતી કુંવરબાઈ નું મામેરું યોજના હેઠળ SC, ST, OBC વર્ગ ની દીકરીઓ ને લગ્ન પછી રૂ. 12,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે.
*યોજના નો લાભ કોને મળે?*
1. લાભાર્થી SC, ST, OBC કેટેગરી ના હોવા જોઈએ.
2. દીકરી ના લગ્ન પછી અરજી કરવાની હોય છે.
3. કુટુંબ ની વાર્ષિક આવક નો દાખલો જરૂરી છે.
*ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ:*
- દીકરી નું આધાર કાર્ડ
- જાતિ નો દાખલો (SC/ST/OBC)
- લગ્ન નું કંકોત્રી / લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- આવક નો દાખલો
*અણિયાદ માં ફોર્મ ક્યાં ભરાશે?*
અણિયાદ ગામ અને આસપાસ ના લોકો માટે ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે.
🙏આ માહિતી તમામ ગ્રુપ મા શેર ફોરવર્ડ કરો
જેથી કોઈ ગામની બહેન દીકરીઓને લાભ મળે. 🙏

Comments
Post a Comment